આ ગ્લેમરસ યોગ ટીચરનાં આસન પાછળ દિવાના બની ગયા છે પુરુષો, જુઓ તેના યોગાસન ની તસ્વીરો

 યોગા ભલે ભારતનો આવિષ્કાર હોય, પરંતુ હવે તે વિદેશોમાં પણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહેલું છે. ખાસ કરીને જે વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ ની શરૂઆત થઈ ત્યારથી તેમાં ઝડપી વધારો થયો છે. હવે વિશ્વનાં ઘણા દેશોનાં લોકો સ્વસ્થ રહેવા માટે યોગ અપનાવી રહ્યા છે. તે વાત તો બધા લોકો જાણે છે કે અલગ-અલગ યોગાસનથી ફક્ત પોતાના શરીરને ફિટ નથી રાખી શકાતું, પરંતુ માનસિક રૂપથી પણ સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. તે સિવાય તે કહેવત તો બધા લોકોએ સાંભળી હશે કે “યોગ કરો અને નિરોગી રહો.”

તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે આ યોગ સાધના ફક્ત હવે શારીરિક રૂપથી સ્વસ્થ બનાવવા માટે નથી, પરંતુ તેના દ્વારા હવે લોકો લાખોની કમાણી પણ કરી રહ્યા છે. જી હાં, સોશિયલ મીડિયા પર એક ગ્લેમરસ યોગા ટીચરની તસ્વીરો આજકાલ ખુબ જ વાયરલ થઇ રહી છે, જે ફક્ત યોગમાં માધ્યમથી જ લાખો રૂપિયાની કમાણી કરે છે અને સાથોસાથ તેની એવી ઘણી યોગાસનની ક્રિયાઓ છે, જેને જોવા માટે દુનિયાભરના લોકો પાગલ બનેલા છે. તો ચાલો તમને અમારા આર્ટિકલમાં તે ગ્લેમરસ યોગા ટીચર વિશે જણાવીએ.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક યોગ ગુરુની ખુબ જ ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધીમાં તે જાણી શકાયું નથી કે આ યોગ ટીચર કયા દેશની છે, પરંતુ તેની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો આ યોગ ટીચરનું નામ એમ્બર સ્વીટહાર્ટ છે. તે ઓન્લી ફેન્સ નામની સાઈટ પર લોકોને યોગા શીખવે છે, તેના સ્ટુડન્ટમાં પુરુષોની સંખ્યા ખુબ જ વધારે છે.

ગ્લેમરસ યોગ ટીચર એમ્બર સ્વીટહાર્ટ પોતાના વિદ્યાર્થીઓને એવા પોઝ શીખવે છે, જેનાથી મહિલાઓને સંતુષ્ટ કરવામાં મદદ મળે છે. એમ્બર વિતેલા ઘણા વર્ષોથી લોકોને યોગ શીખવી રહી છે, પરંતુ કોરોના વાયરસનાં સંક્રમણમાં તેનું કામકાજ અટકી ગયું હતું. તેવામાં તેણે એક વેબસાઈટ પર પોતાનું એકાઉન્ટ બનાવીને લોકોને આસન શીખવવા શરૂ કર્યા હતા. જણાવી દઈએ કે તેનાથી તે એક મહિનામાં ૭૩ લાખ રૂપિયા સુધી કમાણી કરે છે.

વળી કોરોના કાળમાં ઘણા લોકોનું જીવન અને કામ ધંધા બગડી ગયા છે, પરંતુ કોરોના સંક્રમણને લીધે ઘણા લોકોએ નવી શરૂઆત પણ કરેલી છે, જેમાંથી એક એમ્બર સ્વીટહાર્ટ પણ છે. તેના ફોલોઅરની સંખ્યા દિવસેને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. તેણે લગ્ન જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પર ફોકસ કર્યું અને તેની સાથે જોડાયેલા પોઝ ની સાથે પોતાનો ફોટો પોસ્ટ કરવાનો શરૂઆત કરી, જેને પુરુષો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહેલ છે. પુરુષો આ યોગ ટીચરની દરેક અદાઓના દિવાના બનતા જઈ રહ્યા છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>