વજનદાર હોવા છતાં પણ હિટ છે આ ૭ અભિનેત્રીઓ, જાડી હોવા છતાં પણ દેખાય છે ખુબ જ સુંદર

 આજના સમયમાં સ્થૂળતા સૌથી ગંભીર સમસ્યા બનતી જઈ રહી છે. સ્થૂળતાની વાત આવે તો ભારત બીજા નંબર પર આવે છે. જ્યાં વસ્તીના ૪૭ ટકા લોકો જાડા છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ રહેલ છે, જે પ્લસ સાઈઝ છે. સ્થૂળતા અમુક લોકો માટે ડિપ્રેશનનું કારણ બની રહી છે. તો વળી અમુક લોકો જાડા હોવા છતાં પણ પોતાનું જીવન સામાન્ય રીતે જીવી રહ્યા છે. તેમને આ વાતનો કોઈ ખાસ ફરક પડતો નથી કે તેનો વજન વધારે છે અથવા ઓછો છે. તેમને પોતાની જાતથી કોઈ ફરિયાદ નથી હોતી અને તેઓ વજનની ફરવા છોડીને પોતાના કામ પર ધ્યાન આપે છે.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે વજન વધારે હોવા છતાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. સ્મૃતિ કાલરા, ડેલનાઝ ઈરાની, ભારતી સિંહ, રાયતાશા રાઠોડ જેવી અમુક અભિનેત્રીઓ છે, જે નાના પડદા પર રાજ કરી રહી છે. આજની પોસ્ટમાં અમે તમને ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અમુક આવી અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવીશું, જેમનું વજન વધારે હોવા છતાં પણ તેઓ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

ઝરીન ખાન

ઝરીન ખાને પોતાની કારકિર્દીની શરૂઆત સલમાન ખાનને સાથે ફિલ્મ “વીર” થી કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં ઝરીન ખૂબ જ જાડી હતી. જોકે તે હજુ પણ વજનદાર છે, તેમ છતાં પણ તે ખૂબ જ બોલ્ડ અને સુંદર દેખાઈ રહી છે.

મોનાલીસા

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બિગ બોસ-૧૦ કન્ટેસ્ટન્ટ તરીકે આવીને મશહુર થઈ ગઈ હતી. આજે તે ઘણા ટીવી શોમાં કામ કરી રહી છે. જેમકે તમે જોયું હશે કે મોનાલીસા પણ હેલ્ધી હોવા છતાં પણ ખૂબ જ સુંદર દેખાય છે.

વાહબીજ દોરાબજી

વાહબીજ દોરાબજી ટીવીની મજબૂરી અભિનેત્રી છે. હાલમાં જ તે પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. વાહબીજ “પ્યાર કી એક કહાની” સીરિયલથી લોકપ્રિય થઈ હતી. વાહબીજનું નામ આજે ટીવીની સૌથી વધુ વજનદાર અભિનેત્રીઓમાં સામેલ થાય છે, તેમ છતાં પણ તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

નિત્યા મેનન

નિત્યા મેનન સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા બાદ નિત્ય હાલમાં જ સ્પેસ બેકગ્રાઉન્ડ પર બની રહેલ ફિલ્મ “મિશન મંગલ” માં નજર આવી હતી. જેમકે તમે તસવીરમાં જોઈ શકો છો કે હેલ્ધી હોવા છતાં પણ અહીંયા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

વિદ્યા બાલન

ફિલ્મ “ડર્ટી પિક્ચર” માં સિલ્ક સ્મિતાનું પાત્ર નિભાવવા વાળી વિદ્યા બાલન આજે બોલિવૂડની સૌથી મશહુર અભિનેત્રીઓ માંથી એક છે. આ ફિલ્મ માટે વિદ્યા બાલનને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. વજન વધવાને કારણે અવારનવાર મહિલા પ્રધાન ફિલ્મોમાં નજર આવતી રહી છે. જોકે વધતા જતાં વજનમાં પણ તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા પણ ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ જ જાડી હતી. સલમાન ખાને તેને કહ્યું હતું કે જો તે પાતળી થઈ જશે, તો તે પોતાની ફિલ્મમાં હીરોઇન તરીકે લેશે. સોનાક્ષીએ પોતાના ઉપર ખૂબ જ મહેનત કરી. આજે તે બોલિવૂડની ટોપ હિરોઇન છે. જોકે અમુક લોકો આજે પણ તેને જાડી કહીને ટ્રોલ કરે છે.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી ફિલ્મ “બાહુબલી” બાદ સાઉથ અભિનેત્રી બની ગઈ છે. આજે આ અભિનેત્રીના કરોડો ફેન્સ છે. અનુષ્કાએ સાઉથની અમુક મશહુર ફિલ્મો લિંગા, રૂદ્રમાદેવી, સિંઘમ-૨, ભાગમતી વગેરેમાં કામ કર્યું છે. અનુષ્કા ફિગરનાં મામલામાં બિલકુલ સ્લિમ ટ્રીમ તો નથી, પરંતુ તેમ છતાં પણ સુંદર દેખાઈ રહી છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>