હિમેશ રેશમિયાની બીજી પત્ની છે સ્વર્ગની અપ્સરા, તસ્વીરો જોઈને બોલીવુડની હિરોઈનોને પણ ભુલી જશો

ઝલક દિખલા જા” ગીત થી બોલીવુડમાં પોતાની શાનદાર એન્ટ્રી કરવા વાળા સિંગર હિમેશ રેશમિયાને આજે લગભગ દરેક લોકો ઓળખે છે.

 

“ઝલક દિખલા જા” ગીત થી બોલીવુડમાં પોતાની શાનદાર એન્ટ્રી કરવા વાળા સિંગર હિમેશ રેશમિયાને આજે લગભગ દરેક લોકો ઓળખે છે. હિમેશ રેશમિયા બોલીવુડ સિતારાઓ માંથી એક એવા વ્યક્તિ છે, જેને ખુબ જ ઓછા સમયમાં વધુ નામ કમાયેલ છે. બોલીવુડનાં આ સિંગર એક્ટર અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હોય છે. એક વર્ષમાં ૩૬ સુપરહિટ ગીત આપીને પોતાનું એક સ્થાન બનાવવા વાળા આ સિંગર એક્ટરનું અંગત જીવન પણ હંમેશાથી લાઈમલાઈટનું કેન્દ્ર રહેલું છે. વળી આ વખતે હિમેશ રેશમિયા નહીં પરંતુ તેની બીજી પત્ની સોનિયા કપુર ચર્ચામાં છવાયેલી છે.

સોનિયા કપુરે હિમેશ રેશમિયા સાથે બીજા લગ્ન કરેલા છે, જેના માટે તેણે પોતાનો ૨૨ વર્ષ જુનો સંબંધ તોડી નાખ્યો હતો. જણાવી દઈએ કે સોનિયા કપુર અવારનવાર પોતાના ગ્લેમરસ અને સુંદરતાને કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. સોનિયાની સુંદરતાનાં લાખો દિવાના છે. ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે સોનિયા અભિનય જગત સાથે જોડાયેલી છે.

ચાલો તમને સોનિયાના અભિનય જગત વિશે જણાવીએ કે સોનિયા કપુર ટીવી સિરિયલમાં કામ કરી ચુકેલી છે. તેણે કિટ્ટીપાર્ટી, આ ગલે લગ જા, પિયા કા ઘર અને કભી-કભી માં અભિનય કરેલો છે. તે સિવાય તેણે ફરેબ, સત્તા, કાર્બન અને ઓફિસર જેવી ફિલ્મોમાં અભિનય કરેલો છે અને સોનિયા સતત સોશિયલ મીડિયા પર એકબીજાને સાથે પોતાની રોમેન્ટિક તસ્વીરો શેર કરતા રહે છે. જણાવી દઈએ કે હિમેશ રેશમિયાએ જુન ૨૦૧૭માં પોતાની પહેલી પત્ની કોમલ સાથે છુટાછેડા લઇ લીધા હતા.

હાલના દિવસોમાં જ હિમેશ રેશમિયાએ પોતાની પત્ની સાથે એક રોમેન્ટિક વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હિમેશ અને તેમની પત્નીને એક સાથે જોઈ શકાય છે, જેમાં તેમની પત્ની સોનિયા શ્રેયા ઘોષાલ અને હિમેશનાં ગીત “જાનેમન” પર લીપ સિંક કરતી જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં હિમેશ અને સોનિયાની વચ્ચે લવ કેમિસ્ટ્રી ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર આ જોડીની લવ કેમેસ્ટ્રી લઈને ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર દ્વારા આ જોડીને સુપરહિટ જોડી પણ કહેવામાં આવી હતી, તો વળી અન્ય એક યુઝરનું કહેવું છે કે હિમેશ અને સોનિયા એક સાથે ખુબ જ સારા લાગે છે.

જણાવી દઈએ કે સોનિયા કપુરે રામાનંદ સાગર ની સિરીયલ શ્રીકૃષ્ણમાં સુભદ્રાનું કિરદાર નિભાવેલ હતું. વળી હિમેશનાં પહેલા લગ્ન કોમલ નામની યુવતી સાથે થયા હતા. વળી જણાવી દઈએ કે એક યુઝરે મજાકિયા અંદાજમાં કોમેન્ટ કરીને સોનિયા-હિમેશનાં વિડીયોની નીચે લખ્યું હતું કે, કાકા હેર કોમ્બ પણ કરી લો અને આટલાં ટુંકા અને ટાઇટ કપડાં શા માટે પહેરો છો કાકા”.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>