૨ બાળકો થયા બાદ પણ લીધા છુટાછેડા પરંતુ ૪૦ વર્ષની ઉંમરમાં દેખાય છે અપ્સરા જેવી સુંદર, ફિલ્મી સ્ટાઇલમાં શરૂ થઈ હતી લવ સ્ટોરી

બોલીવુડનાં જાણીતા એક્ટર ઋત્વિક રોશન અને તેમની વાઈફ સુઝેન ખાન લાંબા સમયથી મિત્ર હતા અને ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કર્યું અને ત્યાર બાદ લગ્ન કરી લીધા

 

બોલીવુડનાં જાણીતા એક્ટર ઋત્વિક રોશન અને તેમની વાઈફ સુઝેન ખાન લાંબા સમયથી મિત્ર હતા અને ત્યારબાદ બંનેએ એકબીજાને ડેટ કર્યું અને ત્યાર બાદ લગ્ન કરી લીધા. ઋત્વિક અને સુઝન ની લવ સ્ટોરી બિલકુલ ફિલ્મી હતી. ઋત્વિક રોશન અને સુઝેન ને એક ટ્રાફિક સિગ્નલ પર જોઈ હતી અને જોતાની સાથે તે સુઝેન ખાનનાં દીવાના બની ગયા હતા.

૨૦ ડિસેમ્બર, ૨૦૦૦માં બન્નેએ લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નનાં ૧૪ વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. જોકે પોતાના બાળકોને લીધે બંને હજુ સુધી એક સારા મિત્રની જેમ મળતા રહે .છે જ્યારે રોશન બોલીવુડના મોસ્ટ હેન્ડસમ હંક માંથી એક છે, તો વળી એની સુંદરતા પણ કોઈ અભિનેત્રી થી ઓછી નથી. ૪૦ વર્ષની ઉંમરમાં પણ સુઝેન ખુબ જ સુંદર દેખાય છે.

વાત કરવામાં આવેલ સુઝેન અને ઋત્વિકનાં સંબંધોની તો જ્યારે બંનેના છૂટાછેડાનાં સમાચાર સામે આવ્યા હતા, તો કોઈને ભરોસો થઈ રહ્યો ન હતો કે બંને આટલા વર્ષ સુધી એક સાથે રહ્યા બાદ કેવી રીતે અલગ થઇ રહ્યા છે. પરંતુ જ્યારે સુઝેન ખાનને તેમના અને ઋતિક રોશનનાં અલગ થવા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે અમે જીવનનાં તે સ્ટેજ પર પહોંચી ચૂક્યા છીએ જ્યાં અમે નક્કી કરી લીધું છે કે અમારા માટે અલગ થવું વધારે સારું રહેશે. અમે એવું પણ નક્કી કરી લીધું હતું કે એક નકલી સંબંધ નિભાવવાની બદલે અમે પોતાના જીવનમાં ખુશ રહીએ અને અલગ થઈ જઈએ.

જણાવી દઈએ કે બંને જ્યારથી અલગ થયા છે, તેમની વચ્ચેનો સંબંધ વધારે મજબૂત બની ગયો છે. બંને અવારનવાર સાથે જોવા મળે છે. આ વાત જ્યારે સુઝેન ને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે જ્યારથી અમે બંને એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે, ત્યારબાદ અમારી વચ્ચે પહેલા કરતાં વધારે વાતો થવા લાગી છે.

કદાચ અમે પહેલા ક્યારેય આટલી વાતો કરતા ન હતા, જેટલી હવે કરીએ છીએ. સુઝેન ખાને જણાવ્યું હતું કે બંને પોતાના બાળકોને લઈને વધારે કમિટેડ છે. જ્યારે પણ બાળકોની વાત આવે છે તો અમે બંને પરસ્પર મતભેદોને ભૂલી જઈએ છીએ અને તેમના માટે વિચારવું અમારી પ્રાયોરિટી હોય છે.

ખબરોનું માનવામાં આવે તો જે રીતે સુઝેન ખાન અને ઋત્વિક રોશન ની વચ્ચે અંતર ઘટી રહ્યું છે, તેને જોઈને લાગી રહ્યું છે કે કદાચ અને રીત ફરીથી એક થઈ જાય. જણાવી દઈએ કે જેમનું નામ અર્જુન રામપાલ સાથે જોડાવા લાગ્યું હતું અને સાંભળવા મળી રહ્યું હતું કે અર્જુન સાથે વધી રહેલા સંબંધોને લીધે ઋત્વિક અને સુઝેન અલગ થઈ ગયા છે.

You may like these posts

  1. To insert a code use <i rel="pre">code_here</i>
  2. To insert a quote use <b rel="quote">your_qoute</b>
  3. To insert a picture use <i rel="image">url_image_here</i>